Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

 મોટા અંગિયા ગામે ગામ લોકોને સૌને ન્યાય માટે ગ્રામ પંચાયત સ્તરે કાનૂની  સહાયતા મળી રહે અને કાનૂની જાગૃતતા માટે જિલ્લા કાનૂની સતા મંડળ, કચ્છ મહિલાઓ વિકાસ સંગઠન અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શિબિર યોજવામાં આવી.  આ શિબિરમાં  જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન થયું હતું.
 ગુજરાતના પ્રથમ  ક્લિનિક ઈન કિયોસ્કનું મોટા અંગિયા ગામે લોકાર્પણમોટા અંગિયા ગામે આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે મેડિકલ કેમ્પ, બ્લડ ગ્રુપ ચકાસણી તેમજ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.
શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર  મેડિકલ કીઓસ્ક ગ્રામ્યજનોને વર્ચ્યુઅલ ક્લિનિક દ્વારા નિષ્ણાત ડોકટરો સુધી પહોંચાડવામાં મદદ કરશે.
શ્રી મોટા અંગીયા ગામે 100 ટકા રસીકરણ માટે રાત્રી કેમ્પ યોજાયો કોરોના મહામારીથી બચવા રસીકરણને સફળ બનાવવા રાત્રી કેમ્પનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બાકી રહેતા મજૂર વર્ગને ધ્યાને રાખીને 100 જેટલા લોકોને વેક્સિન કરવામાં આવ્યું
ધાવડા મોટા ગામે લોકોને કોરોના વેક્સિન અપાઈ હતી
મોટા અંગીયા સહિત ૭ ગામમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત થયા પ્રિમોન્સુન પર પાણી ફરી વળ્યું હોય તેમ બે છાંટા સાથે જ વીજળી ગુલ
શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતગર્ત સરકારની વિવિધ યોજનાઓ અને મહિલાના કાયદાનો વિશે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી
શ્રી મોટા અંગીયા પ્રાથમિક શાળા ખાતે  સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી
મોટા અંગિયા ગામે ગ્રામ પંચાયત અને માનવસાધના અમદાવાદ દ્વવારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.અને માનવ સધાના ગાંધી આશ્રમ અમદાવાદ દ્વારા 1100 રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું,