Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

શ્રી મોટા અંગીયા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

 

શ્રી મોટા અંગીયા પ્રાથમિક શાળા ખાતે  સ્વતંત્ર દિન ઉજવાયો હતો સરપંચ ઇકબાલ ઘાંચીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી મહામૂલી આઝાદીની ગાથા વર્ણની હતી મુ. શી,હરદેવસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું આ ટાંકણે પંચાયત દ્વારા સ્પર્ધાત્મક સેન્ટરનો લાભ લેવા પ્રતિશાલી યુવાનોને હાકલ કરાઇ હતી અને ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું




Post a Comment

0 Comments