મોટા અંગિયા ગામે ગ્રામ પંચાયત અને માનવસાધના અમદાવાદ દ્વવારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
મોટા અંગિયા ગામે ગ્રામ પંચાયત અને માનવ સધાના ગાંધી આશ્રમ અમદાવાદ દ્વારા 1100 રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું, આ વૃક્ષારોપણનો મુખ્ય હેતુ દેશી ઝાડોની સાથે ફળ આપે એવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા લીંબુ, આંબડા, આંબા, જાંબુ, સરગવા, જામફળ જેવા રોપાનું વાવતર કરવમાં આવ્યું, આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી જયારે માનવસાધના અમદાવાદની ટીમ હાજર રહી સંસ્થાની પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી સરપંચ ઇકબાલ ઘાંચી દ્વવારા કાર્યકમની સમજ આપી પંચાયતના 11000 હાજર વૃક્ષ ઉછેર સંકલ્પની માહિતી આપી હતી અને ગ્રામ પંચાયતની કામગીરી વિશે રજૂઆત કરવામાં આવી.








0 Comments