મોટા અંગિયા ગામે 100 ટકા રસીકરણ ઝુંબેશ માટે રાત્રિ કેમ્પ યોજવામાં આવ્યો.
કોરોના મહામારીથી બચવા રસીકરણને સફળ બનાવવા રાત્રિ કેમ્પનો આયોજન કરવામાં આવ્યો જેમાં બાકી રહેતા મજુર વર્ગને ધ્યાને રાખીને 100 જેટલા લોકોને વેક્સીન કરવામાં આવ્યું.
આ અગાઉ રસીકરણ માટે 14 જેટલાં કેમ્પ મોટા અંગિયા ગામે યોજવામાં આવ્યા છે અને ગામને સંપૂર્ણ રસીકરણ કરવા ગામની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કેમ્પમાં વિથોણ phc ના મેડિકલ ઓફિસર મયુરીબેન, cho ધારાબેન, એએન એમ મયુરીબેને આશાવર્કર ભરતીબા સેવા આપી હતી, સરપંચ ઇકબાલ ઘાંચી અને ગ્રામ પંચાયતની ટીમે લોકોને રસી માટે પ્રેરિત કરી કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી.

0 Comments