Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત કોવીડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલ પોઝેટીવ દર્દી આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.અને એમને રજા આપવામાં આવી છે.
 શ્રી મોટા અંગિયા ગ્રામ પંચાયત અને પી. એચ. સી. વિથોણ દ્વારા ગામમાં આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો જેમાં શરદી, તાવ, ઉધરસ ની સાથે ડાયાબિટીસ, પ્રેસરના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી 65 જેટલાં દર્દીઓને તપાસ કરવામાં આવી.
 મોટા અંગિયા ગામે કવોરન્ટાઈન સેન્ટર તૈયાર છે જેમાં કોરોનાના લક્ષણોવાળા દર્દીઓની સંભાળ રાખવામાં આવશે.ગામમા સક્રમણ  ન ફેલાય એ હેતુથી બનાવામાં આવ્યો છે જેથી તમામને વિનંતી કે કોઈ પણ સઁક્રમિત વ્યક્તિ હોય તો આ સેન્ટરમાં મોકલ્સો જેથી ગામને સુરક્ષિત રાખી શકીએ.
 હાલની કોવીડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા નીચે મુજબના  ત્રણ મહિનાનું એક્સન પ્લાન બનાવી અને  જે કુટુંબમાં 100 % વેક્સીનેસન થશે એમને વર્ષ 20-21નો પંચાયત વેરા માફ કરવામાં આવશે
કોરોના મહામારીને અટકાવવા મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું અને 600 લોકોને આયુર્વેદીક ઉકાળો વિતરણ કરવામાં આવ્યું. પી. એચ સી વિથોણ અને જિલ્લા પંચાયતના આયુર્વેદ શાખાએ સહકાર આપ્યો.
મોટા અંગિયા ગ્રામ પંચાયત અને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે ગામની દીકરીઓ માટે "સ્વ રક્ષણ "ની કરાટે, માર્શલ આર્ટ, લાઠીદાવની 10 દિવસની તાલીમ શરૂ કરવામાં આવી.
શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ઐતિહાસિક “પાનેતર ઉત્સવ” તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કુલ 71 નવદંપતિ એક જ મંડપ નીચે નિકાહ અને ચોરી-ફેરા ફર્યા
 મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ''પાનેતર ઉત્સવ'' સર્વે જ્ઞાતિ સમૂહલગ્ન આ વર્ષે ૧૪-માર્ચ-૨૦૨૧ના સમૂહ લગ્ન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં ૭૧ (એકોતેર) જેટલી દિકરીઓ આ સમૂહ લગ્નમાં સપ્તપદીનાં બંધને બંધાશે અને આ સમૂહ લગ્નમાં કૂંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવશે
 મોટા અંગિયા ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજત યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું