મોટા અંગિયા ગામે કવોરન્ટાઈન સેન્ટર તૈયાર છે જેમાં કોરોનાના લક્ષણોવાળા દર્દીઓની સંભાળ રાખવામાં આવશે.ગામમા સક્રમણ ન ફેલાય એ હેતુથી બનાવામાં આવ્યો છે જેથી તમામને વિનંતી કે કોઈ પણ સઁક્રમિત વ્યક્તિ હોય તો આ સેન્ટરમાં મોકલ્સો જેથી ગામને સુરક્ષિત રાખી શકીએ.











0 Comments