Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

શ્રી મોટા અંગિયા ગ્રામ પંચાયત અને પી. એચ. સી. વિથોણ દ્વારા ગામમાં આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો જેમાં શરદી, તાવ, ઉધરસ ની સાથે ડાયાબિટીસ, પ્રેસરના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી 65 જેટલાં દર્દીઓને તપાસ કરવામાં આવી.


મોટા અંગિયા ગામે જનરલ આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો.
મોટા અંગિયા ગ્રામ પંચાયત અને પી. એચ. સી. વિથોણ દ્વારા ગામમાં આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો જેમાં શરદી, તાવ, ઉધરસ ની સાથે ડાયાબિટીસ, પ્રેસરના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી 65 જેટલાં દર્દીઓને તપાસ કરવામાં આવી.
શંકાસ્પદ દર્દીઓનું તપાસ કરવા વિથોણ પી. એચ. સીમાં મોકલવામાં આવ્યા.
આ કેમ્પ ગામને કોરોના મુક્ત બનાવવા માટે એક્સન પ્લાન બનાવવામાં આવ્યો જેના ભાગરૂપે આ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો હાલમાં કોવિડ સેન્ટરમાં 1 દર્દી સારવાર લઈ રહ્યા છે જેની પણ આરોગ્ય ટીમ દ્વારા નિયમિત વિઝીટ કરવામાં આવે છે.
આ કેમ્પમાં ડો અજય ત્રિવેદી, ડો.યશપાલ રાણા, પૂજાબેન જોશી, ડિમ્પલબેન ગરવાં, સહદેવભાઈએ સેવા આપી હતી.





Post a Comment

0 Comments