Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા યુવાનોના કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવા ગામમાં સ્વરોજગાર કેન્દ્ર, પુસ્તકાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમીનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.
તૃતીય સર્વે જ્ઞાતિ સમૂહલગ્ન 14 માર્ચના  યોજાશે. આ સમૂહલગ્નને "પાનેતર" યોજનાનું નામ આપવામાં આવ્યું
મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વ્રારા આયોજિત દ્વિતીય સમૂહલગ્ન વિડિયો
મોટા અંગિયા ગ્રામ પંચાયત અને  મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું
મોટા અંગીયા ગ્રામપંચાયત દ્વારા આયોજીત ગ્રામીણ સ્વરોજગાર કાર્યક્રમ 20-21
મોટા અંગીયા ગ્રામપંચાયત દ્વારા એકલનારી મહિલાઓને સ્વમાન યોજનાના ચેકનું વિતરણ કરાયું
મોટા અંગીયા પંચાયત દ્વારા આયોજીત આંખના કેમ્પમાં ૮૩ દર્દીઓ એ લાભ  લીધો અને ૯ ઓપરેશન લાયકને ભોજાય ખાતે ઓપરેશન માટે મોકલાવ્યા
મોટા અંગીયા પંચાયત દ્વારા રાખેલ  આધાર કાર્ડ કેમ્પ નવા આધાર કાર્ડ બનાવા સુધારા નામ ફેરફાર કરવામાં આવ્યા હતા
મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા અમૃતમ કાડૅના 22 લાભાથીૅ  અને ધોરણ 4થી કોલેજ સુધીના વિધાથીૅઓને નોટબુકો વિતરણ કરવામાં આવી.