મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા યુવાનોના કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવા ગામમાં સ્વરોજગાર કેન્દ્ર, પુસ્તકાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમીનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.
Tuesday, January 12, 2021
મોટા અંગિયા ગ્રામ પંચાયત સ્વામીવિવેકાનંદ જન્મજયંતી ''રાષ્ટ્રીય યુવા દિવસ" નિમિતે

0 Comments