Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા અમૃતમ કાડૅના 22 લાભાથીૅ અને ધોરણ 4થી કોલેજ સુધીના વિધાથીૅઓને નોટબુકો વિતરણ કરવામાં આવી.

 મોટા અંગીયા ગ્રામ પંચાયત ની નવી બોડી ની બીજી ગ્રામ સભા આજ રોજ યોજાઈ. વિકાસલક્ષી કામો માટે રજુઆત કરવામાં આવી. ગ્રામ સભામાં ઉપસ્થિત અને ગામને આદશૅ  બનાવવા સાથ સહકાર આપતા તમામ ગ્રામજનો ખૂબ ખૂબ આભાર.

સાથે માં  અમૃતમ કાડૅના 22 લાભાથીૅ  અને ધોરણ 4થી કોલેજ સુધીના વિધાથીૅઓને નોટબુકો વિતરણ કરવામાં આવી.








Post a Comment

0 Comments