Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર  મેડિકલ કીઓસ્ક ગ્રામ્યજનોને વર્ચ્યુઅલ ક્લિનિક દ્વારા નિષ્ણાત ડોકટરો સુધી પહોંચાડવામાં મદદ કરશે.
શ્રી મોટા અંગીયા ગામે 100 ટકા રસીકરણ માટે રાત્રી કેમ્પ યોજાયો કોરોના મહામારીથી બચવા રસીકરણને સફળ બનાવવા રાત્રી કેમ્પનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બાકી રહેતા મજૂર વર્ગને ધ્યાને રાખીને 100 જેટલા લોકોને વેક્સિન કરવામાં આવ્યું
ધાવડા મોટા ગામે લોકોને કોરોના વેક્સિન અપાઈ હતી
મોટા અંગીયા સહિત ૭ ગામમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત થયા પ્રિમોન્સુન પર પાણી ફરી વળ્યું હોય તેમ બે છાંટા સાથે જ વીજળી ગુલ
શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતગર્ત સરકારની વિવિધ યોજનાઓ અને મહિલાના કાયદાનો વિશે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી
શ્રી મોટા અંગીયા પ્રાથમિક શાળા ખાતે  સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી
મોટા અંગિયા ગામે ગ્રામ પંચાયત અને માનવસાધના અમદાવાદ દ્વવારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.અને માનવ સધાના ગાંધી આશ્રમ અમદાવાદ દ્વારા 1100 રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું,
 મોટા અંગીયાં ગ્રામ પંચાયત દ્વારા બીજો મેગા કોરોના વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો .કુલ 100 ડોઝ મુજબ 100 લોકો એ વેક્સિન લીધી.અને મોટા અંગિયા ગામે આંગણ વાડીમાં નોંધાયેલ તમામ બાળકોને ગુજરાત સરકારની યોજના મુજબ વિના મુલ્યે યુનિફોર્મનો વિતરણ કરવામાં આવ્યું.
મોટા અંગિયા પંચાયત દ્વારા  કોરોના વેક્સીન મેઘા કેમ્પ રાખવામાં આવ્યો જેમાં 118 લોકોને  રસી આપવામાં આવી.