Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા પંચાયત દ્વારા કોરોના વેક્સીન મેઘા કેમ્પ રાખવામાં આવ્યો જેમાં 118 લોકોને રસી આપવામાં આવી.

 મોટા અંગિયા પંચાયત દ્વારા કોરોના વેક્સીન મેઘા કેમ્પ રાખવામાં આવ્યો જેમાં 118 લોકોને રસી આપવામાં આવી.

નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ અને સરપંચ ઇકબાલ ઘાંચીની પ્રેરક ઉપસ્થિતમાં કેમ્પ કરવામાં આવ્યો.Phc સ્ટાફ મયુરીબેન, સહદેવભાઈ, આશાવર્કર ભારતીબા, મેહુલભાઈએ વ્યવસ્થા સંભાળી હતી.

Post a Comment

0 Comments