મોટા અંગિયા ગામે ગાંધી જ્યંતી નિમિતે "જલ જીવન મિશન " અંતર્ગત ખાસ ગ્રામ સભા યોજવામાં આવી
ખાસ ગ્રામસભામાં ગાંધીનગર, જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ હાજર રહ્યા.
આજે રોજ મોટા અંગિયા ગામે 2 જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું.વડાપ્રધાન નરેન્દ્રમોદીના લાઈવ સંવાદને ગ્રામસભાએ સાંભળ્યું હતું.






0 Comments