Date : 26-04-2020
મોટા અંગિયા ગામે પંજાબ કેસરી યુગવીર આચાર્ય ભગવંત વિજય વલ્લભ સુરીસવરજી મા. સા ના સાધ્વી ભગવંત
પ્રવર્તિની પદવિભુષિતા સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીજી મા. સા ના શિષ્ય સાધ્વી નિજ્જઆત્મ દર્શિતાશ્રીજીના વરસી તપ આજ
રોજ પૂરો થયો છે જે 400 ચારસો દિવસનો છે આ તપની પુર્ણાહુતી સ્વરૂપે આજની પરિસ્થિતિ કોવીડ 19 કોરોના અને
લોકડાઉનને ધ્યાનમા રાખીને પારણા નિમિતે પોતાના વતન મોટા અંગિયામા માતૃ શ્રી વાલુબેન ખેંગારભાઈ પરિવાર
તરફથી જરૂરિયાતમંદ લોકોને કુલ 97 જેટલી રાશનકીટનો વિતરણ કરવામાં આવ્યું સાથે પાર્શ્વ વલ્લભઃ યક્ષ તરફથી
ગાયોને લીલો ચારા માટે સહયોગ કર્યો આ બંને કાર્યમા મોટા અંગિયા પંચાયતના સહયોગથી કરવામાં આવ્યું અને
હિતેશભાઈ વીરસેન શાહના હસ્તે કરવામાં આવ્યું.



0 Comments