Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી કરવામાં આવી મોટા અંગીયા મધ્યે 500 વૃક્ષારોપણ તથા વૃક્ષ રોપા અને માસ્ક સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું, અને 11000 હજાર વૃક્ષ વાવેતરનો પંચાયત દ્વારા સંકલપ લેવામાં આવ્યો.

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી કરવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રદેશ યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ માન.ડો પ્રશાંત કોરાટ, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન, સન્માનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા,તથા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈની વિશેષ ઉપસ્થિત માં મોટા અંગીયા મધ્યે 500 વૃક્ષારોપણ તથા વૃક્ષ રોપા અને માસ્ક સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું, યુવા પ્રદેશ અધ્યક્ષે ડો પ્રશાંતે કોરોનાંની પરિસ્થિતિમાં ઓક્સિજનનું મહત્વ, સરકારની કામગીરી અને વૃક્ષોના માવજતની સમજ આપી, ધારાસભ્ય પ્રદુમનસિંહે અને જિલ્લા અધ્યક્ષ પારુલબેનદ્વારા ગામના વિકાસ કાર્યો અને કોરોના મહામારીમાં કરેલ કામગીરીની સરાહના કરી હતી.ઇકબાલ ઘાંચી દ્વારા શાબ્દિક પ્રવચન અને પંચાયતની પ્રવૃતિઓની રજુઆત કરવામાં આવી અને 11000 હજાર વૃક્ષ વાવેતરનો પંચાયત દ્વારા સંકલપ લેવામાં આવ્યો.









Post a Comment

0 Comments