Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગીયા પંચાયત દ્વારા આયોજીત આંખના કેમ્પમાં ૮૩ દર્દીઓ એ લાભ  લીધો અને ૯ ઓપરેશન લાયકને ભોજાય ખાતે ઓપરેશન માટે મોકલાવ્યા
મોટા અંગીયા પંચાયત દ્વારા રાખેલ  આધાર કાર્ડ કેમ્પ નવા આધાર કાર્ડ બનાવા સુધારા નામ ફેરફાર કરવામાં આવ્યા હતા
મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા અમૃતમ કાડૅના 22 લાભાથીૅ  અને ધોરણ 4થી કોલેજ સુધીના વિધાથીૅઓને નોટબુકો વિતરણ કરવામાં આવી.
 મોટા અંગીયા પંચાયત અને યુવક મંડળ દ્વારા સફાઇ મહા અભીયાન  મોટા અંગિયા હાઇવે
મોટા અંગીયા પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ LED લાઈટ નાખવામાં આવી
મોટા અંગીયા પંચાયતમાં રાશનકાડૅની કામગીરી કરવામાં આવી 62 પરીવારોને નવા રાશનકાડૅ, નામ ઉમેરો,નામ કમી કરવાની કામગીરી થઈ.
 મોટા અંગીયા પંચાયત, ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ કેન્દ્ર  અને મિશન મંગલમ નખત્રાણા દ્વારા ધંધાકીય વિકાસ, પેપર બેગ, ઓફિસ ફાઈલ, કવર બનાવવાની 10 દિવસની  તાલીમ આપવામાં આવી.
 મોટા અંગીયા  પંચાયત દ્વારા મનરેગા યોજના હેઠળ અભ્યારણ વિસ્તારમાં તળાવની કામગીરી શરૂ કરવામાં આવી 86 જેટલાં ગામના મજૂરોએ કામગીરી  કરી.
શ્રી મોટા અંગીયા પંચાયત દ્વારા વર્ષોથી જર્જરિત રામદેવપીરના મંદિરનું નવનિર્માણ કરવાની કામગીરી કરવામાં આવી