Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Showing posts from February, 2021Show all
 મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ''પાનેતર ઉત્સવ'' સર્વે જ્ઞાતિ સમૂહલગ્ન આ વર્ષે ૧૪-માર્ચ-૨૦૨૧ના સમૂહ લગ્ન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં ૭૧ (એકોતેર) જેટલી દિકરીઓ આ સમૂહ લગ્નમાં સપ્તપદીનાં બંધને બંધાશે અને આ સમૂહ લગ્નમાં કૂંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવશે
 મોટા અંગિયા ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજત યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
મોટા અંગિયા ગામે ગ્રામીણ સ્વરોજગાર કેન્દ્ર કચ્છના ડાયરેક્ટર અજીતકુમાર શર્માએ મુલાકાત લીધી અને મહિલાઓ   માટે રમકડાં બનવવાની તાલીમ અને માર્ગદર્શન આપ્યું.