Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગામે કોરોના મુક્ત ગામ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.ટ્રક ડ્રાંઇવર અને રીક્ષા ચાલકોની તપાસ માટે ખાસ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો.સ્થળ ઉપર રેપીડ ટેસ્ટ અને આરટી પીસીઆર કરવામાં આવ્યું અને 50 જેટલાં રેપિડ ટેસ્ટમાં તમામ નેગેટિવ આવ્યા.રોજગારી માટે ચાલતા નરેગાના કામોના મજૂરોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા.45+ બાકી રહેલ 17 લોકોને ગામ સ્તરે રસીકરણ કરવામાં આવ્યું.

મોટા અંગિયા ગામે "મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.

ટ્રક ડ્રાંઇવર અને રીક્ષા ચાલકોની તપાસ માટે ખાસ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો.

સ્થળ ઉપર રેપીડ ટેસ્ટ અને આરટી પીસીઆર કરવામાં આવ્યું અને 50 જેટલાં રેપિડ ટેસ્ટમાં તમામ નેગેટિવ  આવ્યા.










રોજગારી માટે ચાલતા નરેગાના કામોના મજૂરોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

45+ બાકી રહેલ 17 લોકોને ગામ સ્તરે રસીકરણ કરવામાં આવ્યું.

મારું ગામ કોરોના મુક્ત ગામની સમીક્ષા કરવા બ્લોક હેલ્થ ઓફીસર ડો,પ્રસાદે ખાસ મુલાકાત લીધી.

આ કામગીરી માટે બ્લોક હેલ્થ ઓફિસર ડો, પ્રસાદ સાહેબ, મેડિકલ ઓફિસર મયુરીબેન, ડો અજય, પૂજાબેન, એએનએમ મયુરીબેન, સહદેવભાઈ આશાવર્કર ભારતીબા, દીપકભાઈ એ સહયોગ આપ્યો હતો.

પીપીઈ કીટ, રેપિડ કીટ, માસ્ક, માટે કચ્છ નવનિર્માણ અભિયાનના મનીષભાઈ અને દીપકભાઈનો સહયોગ મળ્યો હતો જે માટે ગ્રામ પંચાયત સરપંચ ઇકબાલ ઘાંચી અને પંચાયતના સદસ્યો દ્વવારા આભાર વ્યકત કરવામાં આવ્યો

Post a Comment

0 Comments