Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

વિધવા અને નિરાધાર બહેનોને સરકારની યોજનાનો લાભ સરળતાથી મળે અને જરૂરી સહયોગ, માર્ગદર્શન મળી રહે એ હેતુથી કેમ્પ રાખવામાં આવ્યો

 વિધવા અને નિરાધાર બહેનોને સરકારની યોજનાનો લાભ સરળતાથી મળે અને જરૂરી સહયોગ, માર્ગદર્શન મળી રહે એ હેતુથી કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સ્થળ ઉપર દાખલાઓ, પેઢીનામાં , સોગન્દનાંમાં, ફોર્મ ભરવા  વગેરે કામગીરી કરી આપવામાં આવશે અને એ પછીનું ફોલોઅપ પણ પંચાયત લેશે. તમામ ગામવાસીઓને વિનંતી કે આ માહિતી જરૂરિયાતમંદ સુધી પહોંચાડી સારા  કાર્યના ભાગીદાર બનો. 

સમાવિષ્ટ ગામો - મોટા અંગિયા, નાના  અંગિયા 





Post a Comment

0 Comments