Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત અને કચ્છ નવ નિર્માણ અભિયાનના સંયુક્ત પ્રયાસથી પશુપાલન વિકાસ કામગીરી હેઠળ માલધારીઓના નાના પશુ ધેટા બકરાઓને કૃમિ ના ડોઝ અપાયા

મોટા અંગિયા ગ્રામ પંચાયત અને કચ્છ નવ નિર્માણ અભિયાનના સંયુક્ત પ્રયાસથી પશુપાલન વિકાસ કામગીરી હેઠળ માલધારીઓના નાના પશુ ધેટા બકરાને આ વરસાદી સીઝનમાં પગમાં નીચેના ભાગ પાકી જતા હોય છે સાથે અલગ અલગ રોગ ની ઝપેટે ચડી મૃત પામતા હોય છે તે અટકાવવા ખાસ આ સીઝનમાં ગામના ઘેટા બકરાઓને કૃમિ ના ડોઝ અપાયા રશી તેમજ પગ માં સ્પ્રે થી દવા નું છંટકાવ કરી ડ્રેસિંગ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું જયેશભાઈ લાલકા અને એમની ટીમ નુ ખૂબ ખૂબ આભાર







Post a Comment

0 Comments