શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત દ્વિતીય સમુહ લગ્ન, સ્વમાન યોજના ના હુકમ વિતરણ, ગ્રામ
પંચાયત ની કામગીરી નો ફોટો એક્ઝીબિશન તથા ધો ૧૦,૧૨ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા અર્પણ કાર્યક્રમ નું શ્રેષ્ઠ
આયોજન કરવામાં આવ્યું.તમામ ધર્મગુરુઓ, દાતાઓ, રાજકીય આગેવાનનો, સામાજીક આગેવાનો, પત્રકારો,
પદાધિકારીઓ, અધિકારીઓ, કાર્યકરો તેમજ સમસ્ત ગ્રામજનોનો આભાર















0 Comments