Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ઘાસચારા સ્વાવલંબન કાર્યક્રમ

Date : 16-05-2020

મોટા અંગિયા ઘાસચારા સ્વાવલંબન કાર્યક્રમ

મોટા અંગિયા ગામને ઘાસચારા બાબતે સ્વનિર્ભર બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા શરૂઆતમાં 4 એકર જમીનમાં

ગટરના પાણીથી ગૌચર જમીનમાં નેપિયર બાજરાનું વાવેતર કરવામાં આવ્યું આ પ્લોટના સફળતા બાદ વધુ 20 એકરમાં

વાવતર કરવામાં આવ્યું. હાલમાં ગામા પશુપાલકોને 1 એક રુપયે કિલો રાહતભાવે આપવામાં આવે છે.







Post a Comment

0 Comments