Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

લોકડાઉનને સફળ બનાવવા ગામના બજાર અને મુખ્ય ચોકમાં સ્વયંસેવકો મુકવામાં આવ્યા.

Date :- 29-03-2020

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા ગામનાં મુખ્ય દ્વારમાં સ્વયં સેવકો દ્વારા બહારથી આવતા લોકોની નોંધણી અને

હેન્ડવોશ કરાવવામાં આવ્યુ સાથે લોકડાઉનને સફળ બનાવવા ગામના બજાર અને મુખ્ય ચોકમાં સ્વયંસેવકો મુકવામાં

આવ્યા.સ્વયંસેવકોના ઓળખકાર્ડ માટે પી. આઈ. રાઠોડ સાહેબનો સહયોગ મળ્યો હતો




Post a Comment

0 Comments