Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

Date : 14-04-2020

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું ડાયાબિટીસ, ટીબી વાળા દર્દીની મુલાકાત

કરી માસ્ક આપવામાં આવ્યા, સફાઈ કર્મચારિયો અને અનાજ રાશનની દુકાનોમાં પણ માસ્ક વિતરણ કરવામાં આવ્યા.








Post a Comment

0 Comments