તારીખ :-
૧૬-૦૧-૨૦૨૦ ગુરૂવાર
ઈકબાલ ઘાંચી - સરપંચ
મોટા અંગિયા ગ્રામ પંચાયત
શ્રી મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે ગ્રામ પંચાયત,
વિકાસ આયોજન (જી. પી. ડી. પી ) અને સ્વમાન યોજના માટેના કાર્યક્રમમાં આપનો સ્નેહ અને સહકાર મળ્યો એ બદલ
આપના આભારી છીએ. અમારા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તમામ પ્રયત્નો કર્યા છે
ગૌઅભ્યારણ અને ઘાસચારા લાભાર્થે મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત અખિલ કચ્છ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન કાર્યક્રમ.














0 Comments