તારીખ : ૧૮-૦૮-૨૦૧૯
ઘાસનું ઉત્પાદન માત્ર 60 દિવસમાં આપશે. જેનું આંકડાકીય નિરીક્ષણ કરવામાં આવશે અને ખૂટતી પિયત વેસ્ટ વોટર
એટલે ગટરના પાણીથી કરવામાં આવશે. આ પ્લોટ ગૌચર જમીનમાં ઉજ્જડ ગાડાં બાવળ વચ્ચે હતો જેની સફાઈ કરી
વાવેતર કરવામાં આવેલ છે.
તારીખ : ૧૮-૦૮-૨૦૧૯
0 Comments